એસિટોનના બે અણુઓ મંદ $NaOH$ ની હાજરીમાં કઈ નીપજ આપે છે?

  • A
    $4-$મિથાઈલ$-2-$પેન્ટેનોન
  • B
    $4-$હાઈડ્રોક્સી$-2-$પેન્ટેનોન
  • C
    $3-$હાઈડ્રોક્સી આઈસોપ્રોપાઈલ પ્રોપેનોન
  • D
    $4-$હાઈડ્રોક્સી$-4-$મિથાઈલ$-2-$પેન્ટેનોન

Explore More

Similar Questions

આ પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

જ્યારે ઓક્સાઈમની પ્રક્રિયા ટ્રાયફ્લોરોપેરોક્સીએસેટિક એસિડ સાથે કરવામાં આવે છે,ત્યારે શું મળે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $A$,$B$ અને $C$ શું છે?

$R-C(=O)H + R-NH_2 \rightarrow R-CH=N-R$. આ પ્રક્રિયા કયા $pH$ પર શ્રેષ્ઠ નીપજ આપે છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $(B)$ નું બંધારણ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo